top of page

.ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્રહ્માકુમારી રાજયોગ શિબિર તથા શ્રીનાથજી દર્શન અને માઉન્ટ આબુ ફરવા જવાનું.

🌹જય હો મંગલ મય હો 🌹 જીજીએફ નો દેવી પરિવાર  👍 ગુજરાતી ગૌરવફાઉન્ડેશન ઉતરોત્તર ગૌરવ ના શિખરો સર કરી રહી છે.જયોત સે જ્યોત જલાતેરહોજીવન જાણે પ્રેમ નું ઝરણું -મૈત્રી ની મહેફિલ.ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનદ્વારા આયોજિત બ્રહ્માકુમારી રાજયોગ શિબિર તથા શ્રીનાથજી દર્શન અનેમાઉન્ટ આબુ ફરવા જવાનું.ઔર એક યાદગાર કલગી ઉમેરાઈ .બધાને ખુબઆનંદ આવ્યો.જીજીએફના મેમ્બર બનવા માટે બે જણા નો રેફરન્સ જરૂરી છે.


 
 
 

Recent Posts

See All
GUJARATI MOVIE RELEASE

ઘણા દિવસ પછી જેની તમે બધા આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા છો!તદ્દન નવું મૂવી …. 🌹*મીઠડા મહેમાન*..🌹 🔹P. V. R🔹...

 
 
 
Untitled

બહેનો અને માતાઓ જેવો જીજીએફ સંસ્થાના મેમ્બર છે તેઓને માટે જ આખાસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે.આરોગ્ય વિશે જાગૃતિ...

 
 
 

Comments


bottom of page