ઓળખાણ એ મોટી ખાણ છે.
- Nimish Thakkar
- Aug 12
- 1 min read
ગુજરાતીઓને એક છત્ર નીચે લાવવાનું તથા
ઓળખાણ એ મોટી ખાણ છે. પરસ્પર ના પરિચય અને પ્રેમથીપાંગરતો
પરિવાર એટલે (જીજીએફ )ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન.ગુજરાતીલોકોમાં પડેલ વિશિષ્ટ પ્રતિભા ને લોકો સુધી પહોંચાડવા માટેપ્લેટફોર્મ પુરુ પાડે છે. બધા જ ગુજરાતી ઓ ને એક મંચ પર લાવવામાટે અને ગુજરાતી ઓ નું ગૌરવ વધારવા માટે અને સાથેપરોપકારી પ્રવૃત્તરી તથા સામાજિક તથા મનોરંજન અને સખાવતીપ્રવૃત્તરી અને સમૂહ વિવાહ ,મેડીકેલ કેમ્પ,ભણતર તથા શિક્ષણઅને વૈવાહિક કાર્ય ને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. પ્રેમ,આનંદ,મસ્તી , પવિત્રતા,આધ્યાત્મિકતા ,સર્જનાત્મકતા માં આપણું ગ્રુપમુંબઈમાં નંબર વન ઉપર છે. જીજીએફ મુંબઈનું ખૂબ જ પ્રખ્યાતઅને ફક્ત ગુજરાતીઓ માટે સારામાં સારુ અને મોટામાં મોટું ગ્રુપછે જેની નોંધ મુંબઈ ના બધા જ ગુજરાતીઓએ લીધી છે. અમેકોઈપણ નફો વગર આ સંસ્થામાં સેવા આપવા માટે બંધાયેલા છે.
Comments