HELATH CHECK UP CAMP ONLY FOR GGF CARD HOLDER MEMBERS AND THERE RELATIVES ON DATED 30-3-2025 SUNDAY AND BUS START FROM BORIVALI AT 7 AM INCLUDINED BRAKFAST AND LUNCH PL REGISTER YOUR NAME URGENTLY
- Nimish Thakkar
- Mar 19
- 1 min read
બહેનો અને માતાઓ જેવો જીજીએફ સંસ્થાના મેમ્બર છે તેઓને માટે જ આખાસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે.આરોગ્ય વિશે જાગૃતિ અભિયાનગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન સાથે
Gleneagles (Singaporean private healthcare group) હોસ્પિટલ મુંબઈ ના સહયોગથી 30 માર્ચ 2025 સવારે ૮.૩૦ વાગે
💚HEALTH CHECK UP💚
નું આયોજન કર્યું છે.
૯૯૯૯ ની મેડિકલ ટેસ્ટ ફક્ત
૧૯૯૯ માં.લેડીઝ ને લગતી બધી જ ટેસ્ટ આ પેકેજમાં આવી જશે.બસ સવારના07:00 વાગ્યે બોરીવલીથી ઉપડશે.ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનમાં રૂપિયા200 ભરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો,બાકીના Rs.1999/- રૂપિયા તમેહોસ્પિટલમાં આપવાના રહેશે.વધુ જાણકારી માટે તમે જીજીએફ સંસ્થાના કમિટી હેડ આશાબેન શાહ (98216 96355)નો કોન્ટેક્ટ કરી શકો છો.
🌹જય શ્રી કૃષ્ણ*🌹
Comments