જીજીએફ ગ્રુપ દ્વારા ભવ્ય ફંકશન નું આયોજન કરવામાં આવ્યું છે .આપણાગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના જાણીતા મેમ્બર ડોક્ટર બીપીનભાઈ પંડિત દ્વારાઆ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અધિક માસનો મહિમા: આ પવિત્ર માસમાં કરેલી ભક્તિ અને દાનનું અનંત ગણું ફળ મળે છે પિતૃ શાંતિ: આ કથા દ્વારા પિતૃ દોષનું નિવારણ થાય છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક ક્રાંતિ: ૧૦,૦૦૦ ગુજરાતી
Comments