.ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્રહ્માકુમારી રાજયોગ શિબિર તથા શ્રીનાથજી દર્શન અને માઉન્ટ આબુ ફરવા જવાનું.
- Nimish Thakkar
- 5d
- 1 min read
🌹જય હો મંગલ મય હો 🌹 જીજીએફ નો દેવી પરિવાર 👍 ગુજરાતી ગૌરવફાઉન્ડેશન ઉતરોત્તર ગૌરવ ના શિખરો સર કરી રહી છે.જયોત સે જ્યોત જલાતેરહો” જીવન જાણે પ્રેમ નું ઝરણું -મૈત્રી ની મહેફિલ.ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનદ્વારા આયોજિત બ્રહ્માકુમારી રાજયોગ શિબિર તથા શ્રીનાથજી દર્શન અનેમાઉન્ટ આબુ ફરવા જવાનું.ઔર એક યાદગાર કલગી ઉમેરાઈ .બધાને ખુબઆનંદ આવ્યો.જીજીએફના મેમ્બર બનવા માટે બે જણા નો રેફરન્સ જરૂરી છે.
Comments