top of page

 આજે જ જીજીએફ ના સભ્ય બનો

Updated: Dec 31, 2024




 આજે  જીજીએફ ના સભ્ય બનો

ફોર્મ ભરો અને રૂ 500 ની રકમ ચૂકવો અને જતીન તન્ના પાસે તમારી મૂવીટિકિટ બુક કરો અને આશાબેન શાહને જાણ કરો.જીજીએફ પરિવાર તરફથીભાવભર્યુ આમંત્રણ :-દેવ દિવાળી નિમિત્તે નવા વર્ષનું સ્નેહ મિલન 15 નવેમ્બર2024 શુક્રવારે બપોરના મિલાપ થિયેટર કાંદીવલી ખાતે રાખેલ છે.આખું  થિયેટર બુક કરેલું છે ફક્ત અને ફક્ત જીજીએફ ગ્રુપ ના ભાઈ બહેનો માટે જ.

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન

(જીજીએફ) ની મહાન સંસ્થા જેની શરૂઆત કોરોના સમય માં થઈ હતી બધાગુજરાતીઓને એક સાથે જોડવાનું કામ તો  કર્યું છે તથા ગુજરાતીઓનું મોટામાં મોટું જૂથ સાબિત થયું છે ગુજરાતીઓને એક ઉચ્ચ હોદ્દા તથા સન્માન્ય અને પ્રગતિશીલ ગુણવત્તા લાવવાનું કાર્ય ચાલુ છે સંગીતથી ગીત થીભાઈચારા થી માનવ કલ્યાણ થી આધ્યાત્મિકતાથી ગુણવત્તાથીપ્રામાણિકતાથી સંસ્થા કાર્ય કરી રહી છે.તેઓનું નવા વર્ષનું સ્નેહ મિલન 15 નવેમ્બર 2024 શુક્રવારે બપોરના મિલાપ થિયેટર કાંદીવલી ખાતે રાખેલછે."અજબ રાતની ગજબ વાત" ગુજરાતી મુવી નો પ્રીમિયર શો છે.જેઓની પાસેરૂપિયા 500 ભરીને જીજીએફના મેમ્બરશીપ કાર્ડ લીધા છે તેઓએ ફક્તરૂપિયા 70 ટેક્સના ભરીને ટિકિટ નોંધાવી લેશો અને  જેવો મેમ્બર નથી તેઓરૂપિયા 265 ભરીને પોતાની ટિકિટ જતીનભાઈ તન્ના (97691 09752) પાસેથી પેમેન્ટ કરીને લઈ શકો છો અને તમારું નામ નોંધાવી શકો છો.જીજીએફ ની મેમ્બરશીપ નોન ટ્રાન્સફરરેબલ છે માટે તમે પોતે આવવાના હો તો  તમારેટિકિટ લેવી.દરેક જણ  પોતાના ડિજિટલ મેમ્બરશીપ કાર્ડ બતાવવાપડશે.જેઓના ફિઝિકલ કાર્ડ બાકી છે તેઓને મિલાપ થિયેટર ઉપર જતીનભાઈપાસેથી કાર્ડ મળી જશે.જીજીએફ તમારા બધાનું  ગ્રુપ છે.આપનો નમ્ર સેવકનિમિશ ઠક્કર સાથે સર્વ ટ્રસ્ટી ગણના

      જય શ્રી કૃષ્ણ

 
 
 

Recent Posts

See All
GUJARATI MOVIE RELEASE

ઘણા દિવસ પછી જેની તમે બધા આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા છો!તદ્દન નવું મૂવી …. 🌹*મીઠડા મહેમાન*..🌹 🔹P. V. R🔹...

 
 
 
HELATH CHECK UP CAMP ONLY FOR GGF CARD HOLDER MEMBERS AND THERE RELATIVES ON DATED 30-3-2025 SUNDAY AND BUS START FROM BORIVALI AT 7 AM INCLUDINED BRAKFAST AND LUNCH PL REGISTER YOUR NAME URGENTLY

બહેનો અને માતાઓ જેવો જીજીએફ સંસ્થાના મેમ્બર છે તેઓને માટે જ આખાસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે.આરોગ્ય વિશે જાગૃતિ...

 
 
 

Comments


bottom of page