top of page

બધા જ ડોક્ટરો એક સાથે લાઈવ મ્યુઝિક માં પોતે ગાશે અને પોતાની સિંગિંગ ટેલેન્ટ બતાવશે આ પાછળનો વિચાર ગાયન પ્રત્યે સમાન રસ ધ

Fri, 16 Aug

|

Mayor Hall

16 મી ઓગસ્ટ ના શુક્રવારે સાંજના સાડા પાંચ વાગે મેયર હોલ (મોટો )મા અંધેરી વેસ્ટ માં પ્રોગ્રામ રાખ્યો છે. એન્ટ્રી/ફૂડ કૂપન ના 100 રૂપિયા રાખ્યા છે. જી જી એફ ના કમિટી મેમ્બર શ્રી જતીનભાઈ તન્ના(97691 09752)પાસેથી તમે વહેલા તે પહેલા ધોરણે જ્યાં સુધી કૂપન હશે ત્યાં સુધી આપવામાં આવશે.

Registration is closed
See other events

Time & Location

16 Aug 2024, 5:30 pm

Mayor Hall, Waterford Building All India Institute Of Local Goverment Building-1, WATERFORD BUILDING, 3037, CD Barfiwala Road, Zalawad Nagar, Juhu Lane, Yadav Nag

About the Event

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના મિત્રો…

પરસ્પર ના પરિચય અને પ્રેમથી પાંગરતો પરિવાર એટલે (જીજીએફ)ઓળખાણ મોટી ખાણછે. જી જીએફ ના પ્લેટફોર્મ ઉપર બધા ડોક્ટરો એક સાથે લાઈવ મ્યુઝિક માં પોતે ગાશે અનેપોતાની સિંગિંગ ટેલેન્ટ બતાવશે આ પાછળનો વિચાર ગાયન પ્રત્યે સમાન રસ ધરાવતા નવાલોકોને મળવાનો છે. 16 મી ઓગસ્ટ ના શુક્રવારે સાંજના સાડા પાંચ વાગે મેયર હોલ (મોટો )માઅંધેરી વેસ્ટ માં પ્રોગ્રામ રાખ્યો છે. એન્ટ્રી/ફૂડ કૂપન ના 100 રૂપિયા રાખ્યા છે. જી જી એફ નાકમિટી મેમ્બર શ્રી જતીનભાઈ તન્ના(97691 09752)પાસેથી તમે વહેલા તે પહેલા ધોરણે જ્યાંસુધી કૂપન હશે ત્યાં સુધી આપવામાં આવશે

આપનો બધાનો નમ્ર સેવક શ્રી નિમિશ  ઠક્કર તથા બધા ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ તથાકમિટી મેમ્બરો તરફથી સૌને જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર 🙏

Share This Event

bottom of page